Friday, 5 August 2016

સેવ, મમરા ચણા અને પેપર ટ્રે

     દાતા શ્રી બાલુભાઈ ડાહ્યાભાઇ પટેલ તથા પરીવાર દ્વારા બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો. શાળા પરીવાર સૌનો આભાર વ્યક્ત કરે છે. શાળા અને સમાજ કંઈ જુદા નથી. ખરેખર તો સમાજ એ જ છે કે જે ભુતકાલીન સમયે શાળા હતી. માટે સમાજને શ્રેષ્ઠ બનાવવા માટે પહેલ શાળાથી કરવી પડે અને એ માટે જરૂરી છે શાળાનું સમાજના શ્રેષ્ઠોમાં સમાવેશન. દાન સ્વિકારનાર કોઈક દિવસ આપનાર થશે આ બ્રહ્મ વાક્ય અમારી શાળાનું છે.
   છેલ્લે પેપર ટ્રે માંથી પણ અમે નવું કંઈક બનાવી દાનનું સન્માન કર્યું.

No comments:

Post a Comment