Thursday, 21 July 2016

My corner

અવનવી વાતો સાહેબ ક્યાંથી લાવતા હશે ???
        આ પ્રશ્નનું નિરાકરણ ફક્ત જવાબ આપી દેવા માત્રથી નથી થતું પરંતુ અમે "મારું ખૂણીયું" નો વટ પાડવા આંગળી પકડીને લઈ આવ્યા વાંચનના સમુદ્રી માર્ગે !
           પુસ્તકો (પા.પુ.) ને વાંચવાની નવી રીત અખત્યાર કરી.  " વાંચો અને આખે-આખું વાંચી નાંખો! પાછું વાંચો અને એનાં જેવું શોધો, શોધતાં જાઓ અને પામતા જાઓ!  " બસ ખૂણીયું ભરાઈ જાશે અને અવનવું આવશે. બસ.

No comments:

Post a Comment