Tuesday, 5 January 2016

એક મુલાકાત વિજ્ઞાન

     દરીયાના મોજા જેવા પ્રશ્નો લઈને અમે ગયાં હતાં અને ઓટ થઈને પાછા વળ્યા. અમારી એક મુલાકાત વિજ્ઞાન મેળામાં વિજ્ઞાન મેળવવાની.  સાથોસાથ ઈતિહાસમાં ડોકીયું કરવાની ઉત્કંઠા સમાવવાની. દાંડી અને મીઠાનો ચમત્કાર કરનારએ મહામાનવ ની શક્તિ ઓને પીછાણવાની પહેલ કરી.

No comments:

Post a Comment