આપના સુંદર ભવિષ્યની કામના આપ સૌને શાળા પરીવાર પાઠવે છે. જીવનના ઉચ્ચ મુલ્યોને ઉજાગર કરી શાળા અને સમાજની અપેક્સાઓમાં ખરા ઉતરો.
આપના માટે અમારા દ્વાર સસદાને માટે ખુલેલાં રહેશે.
થાઓ છો અમથી દૂર
હદયથી ના થાશો;
સમયના વહેતા નજારે
કદી ભુલી જાશો;
કિન્તુ ના ભુલીએ
યાદ કદી આપની.
No comments:
Post a Comment